સ્વાગત

      ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની કલગી જેવી  અને  ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓનો અહીં પરિચય આપતાં આનંદ થાય છે.

      માત્ર ગુજરાત કે ભારતના જ નહીં પણ નિઃસંદેહ સમસ્ત માનવજાતના એક યુગપુરુષ  કે મહામાનવ કહી શકાય તેવા પરમ પૂજ્ય ગાંધીજીને આ બ્લોગ અર્પણ કરીએ છીએ.

      આવી માહિતી સ્વાભાવિક રીતે એકઠી કરેલી જ હોય. આ માટે જે જે સંસ્થાઓ કે મિત્રોએ સહકાર અને મદદ આપેલા છે, તે સૌનો અહીં ઋણસ્વીકાર કરીએ છીએ.

     જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને અમને જાણ કરવામાં આવશે, તો અમે તેને સત્વરે અહીંથી વિદાય કરીશું.

       પણ અમને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના  પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.          

11 Responses to “સ્વાગત”

  1. Rajendra Trivedi,M.D. Says:

    Do you Know About Padmashee Dr. Jagdish K.Patel.
    When you have a time. Please Open the website http://www.bpaindia.org
    We love All Gujarati and people from India know, this man and the work BPA is doing.
    Rajendra Trivedi, M.D.

  2. Bharat Pandya Says:

    “Algari ni Rakhadpatti” na lekhak Shri Rasik Jhaveri no bio data umerava vinanti.

  3. Ashwin Parikh Says:

    MP,
    I think i have known you by your initial from Architectural school days.
    Hope you will recognisr me !!
    I missed & did not get connected on your visit to Dallas/Plano area, even you were only few miles away from my place in Plano.
    I do come across your humorous cartoons thru Manoj Parikh infact he promised to give me a book published by you.
    Keep in touch.
    Ashwin

  4. Pafullbhai Shah & Enndiraben Shah Says:

    ” Gujarat Pratibha Parichay ”
    I am Thankfully, you have given Our Introductoin on web-side.

    Prafullbhai Shah
    Endiraben Shah

  5. ડૉ.મહેશ રાવલ Says:

    વિશ્વગુર્જર સમાજમાં સભાનતા કેળવવાનાં આપના નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપી બિરદાવતાં ગર્વ અનુભવું છું.માતૃભાષા પ્રત્યેની નિષ્ઠાને વંદન.

    ડૉ.મહેશ રાવલ

  6. Yogen Bhatt Says:

    This is an awosome website but you still need to add number of great Guajarati”Pratibhas” in all the catagories. Please guide me how to send the entry of the prominant people.
    Best wishes and regards.

  7. ગોવીંદ મારૂ Says:

    ગુજરાતી બ્લોગ જગત – ની મુલાકાત દ્વાર ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિની જાણકારી મળી ખુબ જ સરસ. મારો બ્લોગ ‘અભીવ્યક્તી’ ની મુલાકાત લેશો તો આનંદ થશે. ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિમાં ‘અભીવ્યક્તી’ ને સ્થાન આપવા વીનંતી છે.

  8. bhavin Says:

    mahatma gandhi is best freedam leader

  9. wahgujarat Says:

    કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  10. KANTILAL KARSHALA Says:

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  11. Dixit Shah Says:

    I want to be introduce with one personality his name is Mr.vinod shah he lives at Houston Tx his no is 173 977 9803 office and 832 563 0919 -cell
    he is living in houston since last 40 years he is very famous in Hoston .He is Persident of ABC Travels Agency .Houston

Leave a Reply