સંકલન
ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની કલગી જેવી અગણિત વ્યક્તિઓ, જેમણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, તે તો ગુજરાતની મોટી મિરાત છે. તેમના વ્યક્તિત્વની એક ઝલક ગુજરાતના લોકોને આપવાના શુભ આશયથી આ બ્લોગ શરુ કરીએ છીએ.
અમે છ મિત્રો………..
- સુરેશ જાની ( ટેક્સાસ - અમેરીકા )
- હરીશ દવે ( અમદાવાદ - ગુજરાત )
- જુગલકિશોર વ્યાસ ( અમદાવાદ - ગુજરાત )
- ઊર્મિસાગર (ન્યુ જર્સી - અમેરીકા)
- જયશ્રી ભક્તા ( સાન ફ્રાન્સીસ્કો - અમેરીકા)
- અમિત પિસાવાડિયા ( ઉપલેટા - ગુજરાત )
વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોની સેવામાં ગુજરાતના જ નહીં પણ સમસ્ત માનવજાતના ગૌરવ સમાન અને પૂજ્ય મહામાનવ શ્રી ગાંધીજીને આ બ્લોગ અર્પણ કરીએ છીએ.
સંપર્ક: સુરેશ જાની sbjani2004@yahoo.com
______________________________
Only for Edotors/ Authors # Posting