જલારામ બાપા

September 27, 2006

jalaram_bapa_1.jpg-

-

-

 #  જીવન   - 1 -  : - 2 -

 - 3 -   :  - 4 -

પહેલો ચમત્કાર :

             વાર્તાઓ

# આરતી - જય જલારામબાપા.

___________________________ Read the rest of this entry »


રવિશંકર મહારાજ

September 22, 2006

ravi_shankar_mah.jpg“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”

“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” - વિનોબા ભાવે

” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” - ગાંધીજી

# સંકલ્પનું બળ    - મહારાજ

 #  જીવન ઝાંખી  - 1 -     :     - 2 - 

# એક સરસ લેખ

_______________________ Read the rest of this entry »


દાદાભાઇ નવરોજી

September 19, 2006

dadabhainaroji.gif“The grand old man of India”

# જીવન ઝરમર - 1 -   :  - 2 -   :   - 3

___________________ - જયશ્રી Read the rest of this entry »


હોમી ભાભા

September 18, 2006

homi_bhabha.jpgFather of nuclear sciences in India.

”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”

 #  વેબ સાઇટ  - 1 -  :  - 2 -

____________________________ Read the rest of this entry »


જયમલસિંહજી વાઘેલા

September 16, 2006

jayawantsinh_vaghela.jpg“ભાલચન્દ્ર જટા ગંગ.. “  - રાગ આનંદ ભૈરવ

”માતા કાલિકા, મહાકાલ મહારાની..” - રાગ અડાણા

”લગન તોંસો લાગ રહી મોહન… ” - રાગ બાલકૌંસ

 _______________________ Read the rest of this entry »


મોહનલાલ પંડ્યા

September 15, 2006

mohanlal_pandya.jpg” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “

- #  ડુંગળી ચોર  તરીકે સન્માન વખતે

 ” પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે.” - ગાંધીજી

  # જીવન ઝરમર  - 1 -  #   - 2 -

_______________________ Read the rest of this entry »


પુરુષોત્તમ માવળંકર

September 10, 2006

p_g_mavalankar.jpg“No, Sir! ” - કટોકટી દરમ્યાન લોક સભામાં અનેક વાર

”રોગ મારા શરીરને થયો છે, આત્માને નહીં .”
- 1999

”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,
કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો
અને કદી આશા ન છોડો.”

 #  ગાંધીજી વિશે

___________________ - સુરેશ જાની Read the rest of this entry »


રતીલાલ ચંદરયા

September 4, 2006

ratilal_chanderia.jpg

” હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. “

#   શબ્દકોશ   :  જીવન ઝાંખી

     શબ્દકોશની યાત્રા

______________ - સુરેશ જાની Read the rest of this entry »


ધીરૂભાઇ અંબાણી

September 1, 2006

“હું મગફળી કરતાં ઓછા ભાવમાં પોલીએસ્ટર

વેચીશ.”   

“ ઉનકો ખુશ રખો.”

# જીવન ઝાંખી  -1-   -2-  -3-
_______________________ - અમિત પિસાવાડિયા

Read the rest of this entry »


અનુક્રમણિકા … ય - થી - જ્ઞ

August 26, 2006