તંત્રીમંડળમાં ઉમેરો

November 4, 2006

         અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસ આજ તા. 4 નવેમ્બર- 2006 થી પરિચય બ્લોગોના સંકલન કાર્યમાં જોડાયા છે.


વનેચંદની સ્મશાન યાત્રા

October 2, 2006

       કયો ગુજરાતી વનેચંદથી અજાણ હશે? Read the rest of this entry »


સંકલનમાં સહકાર

July 25, 2006

         મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે તા. 25 જુલાઇથી ‘ગુજરાતી સર્જક પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નું શુભ કાર્ય નીચેની વ્યક્તિઓ ના સહકાર અને પ્રયત્નોથી થશે.

ઊર્મિસાગર   :   જયશ્રી ભક્તા   :   હરીશ દવે   :   અમિત પિસાવાડિયા   :   સુરેશ જાની