May 1, 2007
ગુજરાતમાં કેળવણીની ક્રાંતિ કરનાર વિભૂતિ - ચાર ચોપડી ભણેલા માણસના કામમાંથી યુનિવર્સીટી બની.
“ હું મારા દેશના લોકોને કહું છું કે, તમે ચેતજો અને પરમ કૃપાળુ પરમાત્માએ તમને બક્ષેલાં તન-મન-ધન કે જ્ઞાન, જે હોય તે પરમાર્થે વાપરશો તો ક્યારેય પસ્તાવું પડશે નહીં .”
પ્રેરક સૂત્ર – “ આગળ ધસો.”
_________________________________________________________________________________ Read the rest of this entry »
1 Comment |
સમાજ સુધારક, સમાજ સેવક |
Permalink
Posted by સુરેશ
September 22, 2006
“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”
“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” - વિનોબા ભાવે
” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” - ગાંધીજી
# સંકલ્પનું બળ - મહારાજ
# જીવન ઝાંખી - 1 - : - 2 -
# એક સરસ લેખ
_______________________ Read the rest of this entry »
7 Comments |
દેશભક્ત, સમાજ સુધારક, સમાજ સેવક |
Permalink
Posted by સુરેશ
September 15, 2006
” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “
- # ડુંગળી ચોર તરીકે સન્માન વખતે
” પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે.” - ગાંધીજી
# જીવન ઝરમર - 1 - # - 2 -
_______________________ Read the rest of this entry »
5 Comments |
દેશભક્ત, રાજકીય નેતા, સમાજ સુધારક, સમાજ સેવક |
Permalink
Posted by સુરેશ