” જનમો જનમની આપણી સગાઈ. “
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.”
” મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે.”
” એક વાર શ્યામ તારી વાંસળી વગાડી દે.”
_____________________________________________________
સમ્પર્ક - 25, એવરેસ્ટ, 12 , પેડર રોડ, મુંબાઈ- 400 026
જન્મ
18, જાન્યુઆરી – 1946; અમદાવાદ
કુટુમ્બ
માતા- યમુના; પિતા- જીતેન્દ્ર
અભ્યાસ
બી.એ. – ગુજરાત કોલેજ, અમદાવાદ
જીવનઝરમર
ચાર વર્ષની ઉમ્મરે સ્વરો વહેતા થયા
આઠ નવ વર્ષની ઉમ્મરે જ્ઞાતિના મેળાવડા, હરીફાઈ અને રેડીયો પર તેમનો સ્વર ગૂંજતો થઈ ગયો.
કોલેજકાળમાં રાસવીહારી દેસાઈની ‘ શ્રુતિ’ સંસ્થામાં જોડાયાં.
શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત શ્રી. પ્રતાપનારાયણ, તાજ અહમદ ખાં, અને વિમળાબેન ગવનકર પાસે લીધી છે.
ઉર્દૂ ભાષાની જાણકારી મૌલવી સાહેબ પાસેથી લીધી છે.
સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગુરુપદે.
લતા મંગેશકર નએ લક્ષ્મીકાન્ત પાસેથી પ્રેરણા મેળવી છે.
બાવીસમા વર્ષમાં મુંબાઈના તખ્તા પર ગાવા માંડ્યું.
હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયાં છે
અનેક સંગીતકારો સાથે સ્વર આપ્યો છે, પણ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે ઘણાં વર્ષોથી ગાય છે.
દેશ-વિદેશમાં 1000 થી વધુ કાર્યક્રમો કર્યા છે.
સન્માન
ગુજરાત રાજ્યના બે એવોર્ડ
2007 – ગુજરાત ગૌરવ એવોર્ડ
Posted by સુરેશ 
Posted by amitpisavadiya
“ભાલચન્દ્ર જટા ગંગ.. “ – રાગ આનંદ ભૈરવ
Posted by સુરેશ