હંસા દવે, Hansa Dave
” જનમો જનમની આપણી સગાઈ. “
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.”
” મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે.”
” એક વાર શ્યામ તારી વાંસળી વગાડી દે.”
_____________________________________________________
સમ્પર્ક - 25, એવરેસ્ટ, 12 , પેડર રોડ, મુંબાઈ- 400 026
જન્મ
18, જાન્યુઆરી - 1946; અમદાવાદ
કુટુમ્બ
માતા- યમુના; પિતા- જીતેન્દ્ર
અભ્યાસ
બી.એ. - ગુજરાત કોલેજ, અમદાવાદ
જીવનઝરમર
ચાર વર્ષની ઉમ્મરે સ્વરો વહેતા થયા
આઠ નવ વર્ષની ઉમ્મરે જ્ઞાતિના મેળાવડા, હરીફાઈ અને રેડીયો પર તેમનો સ્વર ગૂંજતો થઈ ગયો.
કોલેજકાળમાં રાસવીહારી દેસાઈની ‘ શ્રુતિ’ સંસ્થામાં જોડાયાં.
શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત શ્રી. પ્રતાપનારાયણ, તાજ અહમદ ખાં, અને વિમળાબેન ગવનકર પાસે લીધી છે.
ઉર્દૂ ભાષાની જાણકારી મૌલવી સાહેબ પાસેથી લીધી છે.
સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગુરુપદે.
લતા મંગેશકર નએ લક્ષ્મીકાન્ત પાસેથી પ્રેરણા મેળવી છે.
બાવીસમા વર્ષમાં મુંબાઈના તખ્તા પર ગાવા માંડ્યું.
હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયાં છે
અનેક સંગીતકારો સાથે સ્વર આપ્યો છે, પણ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે ઘણાં વર્ષોથી ગાય છે.
દેશ-વિદેશમાં 1000 થી વધુ કાર્યક્રમો કર્યા છે.
સન્માન
ગુજરાત રાજ્યના બે એવોર્ડ
2007 - ગુજરાત ગૌરવ એવોર્ડ
September 25, 2007 at 6:20 am
I HAVE SEEN HANSABEN ON TV……I DO ENJOY LISTENING TO HER SHE IS REALLY A GEM OF GUJARAT….WISHING HER GOOD HEALTH &LONG SINGING CAREER>>>>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CALIFORNIA
September 25, 2007 at 7:01 am
Hansaben ne anek var varsho thi sambhalata avya chhie. Aje temno profile joi anero aanad thayo. Amara nankada chahak group ma teme Gujarata Ratna kahiye chhiye.
Ishawar pase temani health ane prosperity ni prarthana sathe temani svar pratibhane koti pranam.
September 25, 2007 at 9:27 am
ઉંચી મેડી છે મારા કંથની રે ! એ એમનું ગીત કદી ભુલાશે નહીં. આવો મધુરો કંઠ એ એમની ઓળખ છે.
પરીચય બદલ ધન્યવાદ.
September 25, 2007 at 9:28 am
I KNOW HANSABEN AND HER FAMILY.
SHE LIVED IN OUR NEIGHBOURHOOD AND FRIEND OF MY SISTER APARANA( SAME AGE)
I KNEW AND LISTENED HER VOCAL MUSIC FROM HER TEENAGE.
HER ACTIVE PART IN SHRUTI WITH RASBHAI AND VIBHABEN,JANUBHAI AND HARSHIDA AND MANY MORE TELENTS WAS ENJOYABLE.
PURUSHOTAMBHAI AND HANSABEN ARE ONE OF THE DUET NO ONE SHOULD MISS .
BHAI SURESH,
KEEP DOING GREAT JOB.
September 25, 2007 at 11:34 am
Dear Hansaben,
Congratulations. You have surpassed many stages of life from childhoood. Keep the spirit and continue the zeal and courage you have.
Good luck and best wishes for bright future.
Jay Gajjar, Mississauga, Canad
October 4, 2007 at 8:34 pm
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબહેનના કાર્યક્રમોમાં હાજરી
પુરાવવાનું સદ્ભભાગ્ય મને સાંપડ્યું છે.તેમનો કંઠ અજોડ છે.
આ વિગત લખવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર !
(એમનું “ઊંચી મેડી તે મારા સંતની રે !ઘણું પ્રચલિત છે).
October 11, 2007 at 11:33 pm
It would be interesting to hear you sing.
Are there any records, cds or programmes in Mumbai?
Vivek
March 24, 2008 at 8:05 am
good.
April 12, 2008 at 7:36 am
Dear Hansaben:
You possess very good voice quality. I listened your Meera Bhajans so many times. I have very old cassette since 1982, I did converted to CD. Though no body knows how meera was singing but when I hear the bhajans, I experience like, MEERA herself is
singing. Your bhajans touches to the heart and I feel like I am singing before my beloved GOD. Your Bhajans create BHAKTI and PREM.
Thank You.
I wish you lots of luch.