શાંતિ દવે, Shanti Dave
- ગીત ગોવિંદ
# રચના
# અત્યારે ન્યુયોર્કમાં ચાલી રહેલા પ્રદર્શનના ચિત્રો ( The Moving Finger Writes )
____________________________________________________________
- 25 - સપ્ટેમ્બર , 1931; બડાપુરા - અમદાવાદ નજીકનું એક ગામ
અભ્યાસ
- મ.સ. યુનિ. , વડોદરાના કલા વિભાગના પ્રથમ જુથના વિદ્યાર્થી
વ્યવસાય
- જીવનભર કલાસાધના
જીવન ઝરમર
- કારકીર્દિની શરૂઆત સાઇનબોર્ડ અને બેનર ચીતરવાથી કરી
- અભ્યાસકાળમાં ગુજરાતની ક્લા પરંપરા અને પશ્ચિમી Expressionism તથા Action Painting ટેક્નીક શીખ્યા
- ભારતીય, પશ્ચિમી, ઇસ્ટ એશીયન અને આરબ કલાના સમ્મિશ્રણથી એક મૌલિક કલાનો વિકાસ કર્યો
- લાકડાના ટૂકડા તથા બ્લોક, પત્થરનું કોતરકામ અને બહુરંગી અનોખી કલા પધ્ધતિ
- 1964 - ન્યુયોર્ક ટાઇમ્સે ફેબ્રુઆરી - 5 ના અંકમાં પહેલે પાને તેમની તસ્વીર પ્રગટ કરી હતી. ત્યારથી તેમની કલાના નમૂના ટાઇમ - લાઇફ , ન્યુઝવીક વિ. વિશ્વપ્રસિધ્ધ સામાયિકોમાં વિજ્ઞાપનોના ભાગ રૂપે પ્રગટ થયા છે.
- ક્લાના ટોચના સંગ્રાહક મનરો વ્હીલર વિ. ના સંગ્રહમાં તેમના ચિત્રો છે.
- 1967 - ન્યુયોર્કની નવીના આર્ટ ગેલેરીમાં પ્રથમ વન મેન પ્રદર્શન
- પ્રથમ મોટું કાર્ય - 1963 - ન્યુયોર્કના એર ઇન્ડીયાના વી.આઇ.પી. લુન્જમાં વિશાળ મ્યુરલ
- કલાના મૂડી બજારમાં તેમની ગણના ઊંચા સ્તરના કલાકાર તરીકે થાય છે.
- તાજેતરના ચિત્રોના લીલામમાં તેમનાં ચિત્રો 22 હજાર ડોલરની કિમ્મતે વેચાયા હતા.
- દિલ્હીની લલિત કલા અકાદમી અને સાહિત્ય કલા પરિષદના એક્ઝિક્યુટીવ બોર્ડમાં સભ્ય
સન્માન
- 1975 - તૃતીય દિલ્હી ત્રાયેનલમાં એવોર્ડ
- અગ્નિ એશીયા અને જાપાનમાં અનેક એવોર્ડ
- 1956, 57, 58 - નેશનલ આર્ટ એકેડેમી તરફથી ત્રણ વખત એવોર્ડ
- 1985 - ભારત સરકાર તરફથી પદ્મશ્રી
- 2007 - મધ્ય પ્રદેશ સરકાર તરફથી કાલીદાસ એવોર્ડ
સાભાર
- ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક


February 13, 2007 at 11:16 am
સુરેશ્ભાઈ આ તો કેવાં મઝાનાં ચિત્રો છે ! આવાં હજી વધુ બતાવડાવો ને ! એની શૈલી પણ સમજાવે તેવું કરાવી શકો? જુ.
September 24, 2007 at 8:49 am
[...] # શાંતિ દવે [...]