ત્રિભુવનદાસ ગજ્જર, Tribhovandas Gajjar
-
-
-
______________________________________________________________
જન્મ
ઓગસ્ટ - 1863, સૂરત
અવસાન
જુલાઈ - 17, 1920
કુટુમ્બ
- પિતા - કલ્યાણદાસ ગજ્જર
અભ્યાસ
- મેટ્રિક – સૂરત.
- બી. એસસી. - એલ્ફિંસ્ટન કોલેજ મુંબઈ
- એમ. એ.
વ્યવસાય
- શિક્ષણ, અધ્યાપન
જીવન ઝરમર
- મ.સ. યુનિ. વડોદરાના કલાભવનના સ્થાપક પ્રિન્સીપાલ
- વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
- મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
- “રંગરહસ્ય” નામક ત્રિમાસિકનું સંપાદન.
- રંગ-રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વપ્રસિદ્ધ થયા.
- વિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

January 29, 2007 at 3:59 am
[...] ત્રિભુવનદાસ ગજ્જર [...]
August 1, 2007 at 8:19 pm
DR.RAJENDRA TRIVEDI WAS TAKING HIS PARENTS TO BOMBAY IN EARLY 70’s FOR MEDICAL EXAMINATION FOR THE VISA FOR THE USA..
AMERICAN EMBESSY APPOINTED DR.GUJJAR AS A PHYSICIAN.
HE WAS VERY PLEASED TO GREET DR. TRIVEDI AND HIS PARENT AND SAID,
“YOU ARE LIKE ‘SHRAVAN’ WHO WANTS TO TAKE YOUR PARENTS TO BOSTON!”
HE CONTINUED,” HERE IS THE BOOK OF MY FATHER,AND READ IN YOUR FREE TIME.”
GAVE THAT BOOK TO Dr. TRIVEDI.
THAT WAS HIS FATHER’S BIOGRAPHY BOOK-” TRIBHUVANDAS GUJJAR’
WE STILL HAVE THAT GIFT.