સવિતાદીદી, Savitaadidi

savita_didi.jpg -

-

-

#   

__________________________________________  

નામ

સવિતાબેન નાનજી મહેતા  

જન્મ

16 - ઓગસ્ટ, 1921 ; પોરબંદર 

અવસાન

12 - ઓગસ્ટ , 2006 ; મુંબાઇ  

કુટુમ્બ

પિતા  - નાંનજી કાલીદાસ મહેતા - પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ

અભ્યાસ

  • પ્રાથમિક, માધ્યમિક -  આર્યકન્યા વિદ્યાલય , વડોદરા
  • 1950 - સિક્ષણશાસ્ત્રનો ડીપ્લોમા - લન્ડન  યુનિ.
  • નાટ્યાચાર્યની અનુસ્નાતક પદવી
  • સૌરાષ્ટ્ર યુનિ. ની માનદ્ ડી.લિટ. પદવી 

વ્યવસાય

  • આર્યકન્યા ગુરુકુળ વિદ્યાલય, પોરબંદરના આચાર્યા 

 જીવનઝરમર

  • પોરબંદરમાં 60 કરતાં વધુ વર્ષોથી સંસ્કારસિંચન   
  • શિક્ષણ, સંસ્કાર અને નારીગૌરવનાં પ્રતીક
  • ઉત્તમ વિચારક અને પ્રભાવશાળી વક્તા 

રચનાઓ

  • સંશોધન - જેઠવાઓની રાજધાની ધુમલ   

સન્માન

  • 1976 - નૃત્યરત્ન ખિતાબ
  • ચ ન્દ્રપ્રભા ઇલ્કાબ
  • 1986 - વિશ્વગુર્જરી એવોર્ડ    

સાભાર

ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

One Response to “સવિતાદીદી, Savitaadidi”

  1. Lata Hirani Says:

    હું પોરબંદર ગુરુકુળમાં ભણી છું. દીદી વિશે વાંચીને ઘણો આનંદ થયો.

    મારું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ પોતપોતાના ક્ષેત્રમાં ભારતમાં સર્વપ્રથમ પહેલ કરનારી 101 સ્ત્રીઓ વિશે લેખો છે. જેમાં મેં દીદી વિશે વિગતવાર લખ્યું છે. આ પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તથા ‘જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝ્પેપર’નો - એમ ત્રણ એવાર્ડ મળેલ છે.

    આટલી સારી વેબ સાઇટ વિશે જાણીને ઘણો આનંદ થયો.

    ખુબ ખુબ અભિનંદન

Leave a Reply