Comments on: સવિતાદીદી, Savitaadidi

By: Lata Hirani
હું પોરબંદર ગુરુકુળમાં ભણી છું. દીદી વિશે વાંચીને ઘણો આનંદ થયો.

મારું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ પોતપોતાના ક્ષેત્રમાં ભારતમાં સર્વપ્રથમ પહેલ  કરનારી 101 સ્ત્રીઓ વિશે લેખો છે. જેમાં મેં દીદી વિશે વિગતવાર લખ્યું છે. આ પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તથા ‘જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝ્પેપર’નો - એમ ત્રણ એવાર્ડ મળેલ છે.

આટલી સારી વેબ સાઇટ વિશે જાણીને ઘણો આનંદ થયો.

ખુબ ખુબ અભિનંદન