સયાજીરાવ ગાયકવાડ
-
-
-
______________________
નામ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
જન્મ
માર્ચ 17 - 1863; મનમાડ પાસે (મહારાષ્ટ્ર)
અવસાન
ફેબ્રુઆરી 6 - 1939; વડોદરા
કુટુમ્બ
- પિતા – કાશીરાવ ગાયકવાડ
- પત્ની – મહારાણી ચિમનાબાઈ
અભ્યાસ
વિવિધ વિષયોની રાજવંશી ટ્રેઈનિંગ
વ્યવસાય
મહારાજા (વડોદરા રાજ્ય)
જીવન ઝરમર
- 1875 - વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
- 1881 - વડોદરા રાજ્યની ગાદી સંભાળી
- 1880 - પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
- 1882 - બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
- 1879 - વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
- 1880-1890 - વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
- 1885 - આજવા સરોવર યોજનાનો પ્રારંભ
- 1906 - વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
- વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
- 1911 - દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
- 1912 - ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
- ભારતમાં અંગ્રેજી શાસનના ગાળામાં શ્રેષ્ઠ રાજ્યકર્તાઓમાં અગ્રસ્થાને
- પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
- સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
- અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ
સન્માન
- બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપ્યો હતો
- તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
- ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી
October 7, 2006 at 1:53 pm
[...] # સયાજીરાવ ગાયકવાડ [...]
October 7, 2006 at 1:55 pm
[...] # સયાજીરાવ ગાયકવાડ [...]
October 15, 2006 at 5:15 pm
Shrimant Sayajirao Gaiekvad vise vanchyu.a
October 15, 2006 at 5:19 pm
Shrimant Sayajirao Gaiekvad vise vanchyu. BARODA NA MAHAN RAJVI NE VANDAN……..
February 9, 2007 at 12:39 am
[...] જીવનઝાંખી [...]
March 17, 2007 at 1:02 am
[...] જીવનઝાંખી [...]
February 6, 2008 at 1:04 am
[...] જીવનઝાંખી [...]
February 17, 2008 at 1:21 pm
he is a tiger and me aun ko salam karta hu …