-
-
-
: પહેલો ચમત્કાર :
નામ
જલારામ પ્રધાન ઠક્કર
ઉપનામ
જલારામ બાપા
જન્મ
1799, વીરપુર
અવસાન
1880 - વીરપુર
કુટુમ્બ
- માતા – રાજબાઇ ; પિતા – પ્રધાન ; ભાઇ -2 ; બહેન – 3
- પત્ની – વીરબાઇ – 1816 ; પુત્રી - જમનાબાઇ; જમાઇ – ભક્તિરામ

જીવન ઝરમર
- માતા બહુ જ ધાર્મિક પ્રકૃતિના હતાં
- માતાએ સંત રઘુવીરદાસજીની સેવા કરતાં સંતે આશીર્વાદ આપ્યો કે તેમનો બીજો પુત્ર મહાન સંત થશે.
- બાળક હતા ત્યારે કોઇ સંત તેમના ઘેર આવ્યા હતા, તેમને જોતાં જ જલારામ સીતારામ બોલવા લાગ્યા
- લગ્ન પછી સાધુ સંતોમાં રસ વધતાં પિતા સાથે મતભેદ થયો અને કાકા વાલજી સાથે રહેવા લાગ્યા
- ભારતના તીર્થોની યાત્રા પત્ની સાથે 17 વર્ષની ઉમ્મરે કરી.
- 1818 - સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સાધુ સંતો માટે સદાવ્રત શરૂ કર્યું, જે હજુ સુધી ચાલે છે અને જે કોઇ ત્યાં આવે તેમને જમાડવામાં આવે છે.
- 1820 - સંત જલારામ તરીકે જાણીતા થયા
- અનેક લોકોને તેમના આશિર્વાદથી આપત્તિમાંથી ઉગરી ગયાના પરચા મળેલા છે.
- 1876 - કારમા દુકાળમાં લોકોની બહુ સેવા કરી
- 1878 - પત્ની વીરબાઇ નું અવસાન
October 29, 2006 at 4:17 pm |
[...] + વિરલસંત શ્રી જલારામબાપાના જીવન વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો. [...]
October 30, 2006 at 5:43 am |
His birth is in 1856
October 30, 2006 at 5:45 am |
His birth is in 1856
to read more of Jalarambapa click on
http://shivshiva.wordpress.com/
Thank You
Neela