જયમલસિંહજી વાઘેલા
“ભાલચન્દ્ર જટા ગંગ.. “ - રાગ આનંદ ભૈરવ
”માતા કાલિકા, મહાકાલ મહારાની..” - રાગ અડાણા
”લગન તોંસો લાગ રહી મોહન… ” - રાગ બાલકૌંસ
નામ
જયમલસિંહજી રણમલસિંહજી વાઘેલા
ઉપનામ
સાણંદના બાપુ, બાપુ સાહેબ
જન્મ
16- ઓક્ટોબર - 1905, સાણંદ
અવસાન
18 - જૂન - 1980 , સાણંદ ; સ્મશાનયાત્રામાં દોઢ લાખ માણસો સામેલ
કુટુમ્બ
- મૂળ કર્ણાટકના સોલંકી વંશના અને પાટણથી સ્થળાંતર કરી સાણંદમાં સ્થાયી થયેલ કુટુમ્બ
- માતા – હીરાબા ; પિતા – રણમલસિંહજી ( તબલા અને પખવાજના માહિર) ; દાદા - ભગવતસિંહજી ( જલ તરંગના સારા વાદક)
- પત્ની – પ્રથમ - ચુડાના રાજ કુંવરી સરદાર કુંવરબા ; તેમના મૃત્યુ બાદ તેમના નાના બહેન દેવકુંવરબા
અભ્યાસ
- પ્રાથમિક , માધ્યમિક - રાજકુમાર કોલેજ રાજકોટ, મેટ્રીક પ્રથમ વર્ગમાં
- બી.એ. ( સંસ્કૃત) , ગુજરાત કોલેજ , અમદાવાદ
- રાજકોટમાં સંગીત શિક્ષક પંડિત લક્ષ્મીશંકરજી પાસે પ્રાથમિક શિક્ષણ
- કંઠ્યસંગીત અને વીણાવાદનના ગુરૂ ગોવિંદપ્રસાદજી
- ઉસ્તાદ મુનવ્વરખાં પાસે વિચિત્ર વીણા વાદન શીખ્યા
વ્યવસાય
સાણંદના રાજવી
જીવન ઝરમર
- સતેજ યાદ શક્તિ, એકપાઠી
- સંગીત ઉપરાત ભારતીય દર્શન, તત્વચિંતન, આયુર્વેદ અને વિશ્વના ધર્મોના અભ્યાસ પર પ્રભુત્વ
- સંસ્કૃતમાં જાહેરમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા
- બધા ધર્મો પ્રત્યે આદર અને સમભાવ
- માતાજીના અઠંગ ભક્ત
- બાળકો બહુ પ્રિય
- પ્રજાવત્સલ રાજવી , ગરીબના ઘેર પ્રસંગ હોય તો પણ અચૂક જતા અને ઉદાર સખાવત કરતા
- સાવ સાદું જીવન, અંગત માસિક ખર્ચ માત્ર 50/- રૂ.
- પાંચ નવા રાગ વિકસાવ્યા - જયવંતી તોડી, જ્ઞાનકલી, જયવંત સારંગ, રાજરાજેશ્વરી અને બાગકૌંસ
- સાણંદ ખાતેનો તેમનો મહેલ ભારત ભરના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે તીર્થસ્થાન
રચના
મેવાતી ઘરાનાની ગાયકીનો પરિચય આપતું પુસ્તક ‘સંગીત સૌરભ’
સાભાર
પ્રો. બી. એમ. મૂળે , ‘કુમાર’ માસિક એપ્રિલ - 2005
September 16, 2006 at 8:10 pm
[...] # જયમલસિંહ વાઘેલા [...]
September 29, 2006 at 1:45 am
I WAS IN A LINE TO GET THE TICKET,OUT SIDE ON THE PORCH OF SAUNDER’S HALL,CAMBRIDGE. GEETA WAS CALLING ON MY CELLPHONE “DID YOU GET THE TICKET?”PRBHAKER JANI WAS BEHIND ME.
THE CAR STOPED.THE DOOR WAS OPENED.
IT WAS SANGEET MARTAND-RASRAJ .”OUR BELOVED “.PADMAVIBHUSHAN PANDIT JASRAJ.
A MAN WAS WAVEING HIS HAND TO ME CALLING.HE WAS PANDIT JASRAJJI.
I WAS MEETING HIM AFTER 12 YEARS. I DID BREAK THE LINE WENT AND DID PRANAM. HE HOLD MY HANDS AND GREETED ME.
HE WAS THE SAME, KIND AND LOVING AS I TALKED TO HIM IN AHMEDABAD AT SAPTAK…LOVING AND KIND.
I REQUESTED HIM TO SING THE ADANA RAGA.
MATA KALIKA…HE DID SING.
I ENJOYED THIS 1ST TIME IN 1954 IN ATTENDENCE OF MAHARAJA JAYAMALSINGHJI AND THE CONCERT OF TWOBROTHERS, PANDIT MANIRAMJI AND (HIS YOUNGER BROTHER AND SHISHYA )OVER BELOVED JASRAJJI.
SANAND MAHARAJA ‘S LOVE FOR THESE TWO BRITHERS IS KNOWN TO MANY WHO LIVED IN LATE 40’s WITH HIM.