Comments on: મોહનલાલ પંડ્યા

By: 21 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
[...] જીવનઝાંખી [...]

By: 14 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
[...] જીવનઝાંખી [...]

By: C.N. Patel, Philadelphia--USA.
Bhaisri,,,Deshbhakt -dungalichor sri Mohanlal Pandya vise janva malyu…  aanand thayo. aavij rite garvi Gujarat na Deshbhakto  na jivan charitra janavso..jeoa   desh mate potana jivan kurban kari didha…………….. Chandrakant  Patel

By: સુરેશ જાની
ભગતસિંહ અને ખુદીરામ બોઝનું નામ કયો સ્વમાની ભારતીય નહીં જાણતો હોય? પણ વેપારી ગણાતી ગુજરાતી પ્રજામાં પણ આવા વીરલા પાક્યા હતા, તે ઘણાને ખબર નહીં હોય.

સુખી જમીનદારને ઘેર જન્મેલ અને 1902 ની સાલમાં સ્નાતક થયેલી હોય તેવી આ વ્યક્તિએ પોતાનો સ્વાર્થ માત્ર જ જોયો હોત તો, આસમાનને આંબી દીધું હોત. પણ મોહનલાલ તો સ્વરાજ્યનો ભેખ ધરીને વતનની માટીમાં ખૂંપી ગયા. વતનની ધૂળથી પોતાનું માથું ભરી દીધું.

આવા કંઇ કેટલાય વીરલાઓના જીવનની આહૂતિથી ભારતને સ્વતંત્રતા મળી છે. આપણે આટલી ઊંચાઇ કે ઊંડાઇએ ન પહોંચીએ, તો ય કમસે કમ દેશને લાંછન લાગે તેવા આચારથી તો દૂર રહીએ! અને આવી દેશદાઝ વાળી વ્યક્તિના માનમાં શિર નમાવીએ.

By: અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય
[...] # મોહનલાલ પંડ્યા [...]