પુરુષોત્તમ માવળંકર
September 10, 2006
“No, Sir! ” - કટોકટી દરમ્યાન લોક સભામાં અનેક વાર
”રોગ મારા શરીરને થયો છે, આત્માને નહીં .”
- 1999
”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,
કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો
અને કદી આશા ન છોડો.”
___________________ - સુરેશ જાની Read the rest of this entry »
Posted by સુરેશ