વિક્રમ સારાભાઈ

August 16, 2006

vikram_sarabhai_1.jpg“No great importance is to be given  to mere  experience.”
“He who can listen to the music in the midst
of noise can achieve great things.” 

# જીવન ઝરમર  - 1 -  :  - 2 -

______________________ - હરીશ દવે

નામ

ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ

જન્મ

ઓગસ્ટ 12, 1919, અમદાવાદ

અવસાન

31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ

કુટુમ્બ

પિતા - અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા - સરલાબેન ; ભાઇ બહેન - સાત; પત્ની -મૃણાલિની  - જાણીતા નૃત્યકાર ; પુત્રી - મલ્લિકા - જાણીતા કલાકાર  

અભ્યાસ

1939 - “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 - પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)

વ્યવસાય

ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા

જીવન ઝરમર

પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ;  એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના;  થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના  પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 - યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન

સન્માન

1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ


સરદાર પટેલ

August 4, 2006

sardar_patel_1.jpg“ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે.”

“તમે હવે અહીંથી ટળો”  (અંગ્રેજોને એક જાહેર સભામાં)

#  જીવનઝાંખી

 -1-  :  -2-  :  -3-  : -4-

______________- અમિત પિસાવાડિયા

Read the rest of this entry »


મોરારજી દેસાઇ

August 3, 2006

morarji.jpg“One should act in life according to truth and one’s faith.”

“મને રીંગણ બટાટાની જેમ ફેંકી દીધો!”

________________________________ - ઊર્મિસાગર  

પુસ્તક   # જીવનઝાંખી — 1  # – 2 

Read the rest of this entry »


રવિશંકર રાવળ, Ravishankar Raval

August 1, 2006

ravishankar_raval.jpgમારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.”

Love LOVE and hate HATE “

#  જીવન અને કવન 

 -  1  -      :   -   2   -    :      -    3    - 

________________________________________________________________ - સુરેશ જાની  

Read the rest of this entry »