”સાધુ! ચરણ કમલ ચિત છોડ.”
- છ વર્ષની ઉમ્મરે ગાયેલું,17 વખત વન્સમોર થયેલું જીવનનું પહેલું જાહેર ગીત.
# મુલાકાત
_____________________ સુરેશ જાની
જન્મ
1934, ઉત્તરસંડા – નડિયાદ પાસે
કુટુમ્બ
પિતા – ડોક્ટર
અભ્યાસ
નોન મેટ્રીક
વ્યવસાય
સંગીતકાર
જીવન ઝરમર
ત્રણ વર્ષની ઉમ્મરથી ગાવાનું શરૂ : 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ઉપર લખેલ ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં ગાયું અને 17 વખત વન્સ મોર થયું; 1944- ઘેરથી ભાગીને ફિલ્મોમાં કામ કરવા મુંબાઇ ગયા, પણ તરત પાછા ગયા; 1947- કાયમ માટે મુંબાઇ, જીવણલાલ કવિના ઘેર ઘર ઘાટીઓ સાથે સૂઇ રહેતા ; પહેલી વાર મુંબાઇમાં દિલીપ ધોલકીયા સાથે રાસ ગીત ગાયું; જીવનમાં તીવ્ર સંઘર્ષ - મહેનતાણાની રકમ લેવા ગીરગામથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયેલા છે.
અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા; 1950 પછી – અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં ગીતો ગાયા- આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા; નવરંગ નાગપુરકર સંગીત ગુરૂ ; 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના “ઓલ્યા માંડવાની જૂઇ “ ; રેડીયો પર લાઇવ પ્રોગ્રામ કરતા; ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાન્ગ વ્યાસ તેમના શિષ્ય;2000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે
![]()
સાભાર
યામિની દેસાઇ – રિડીફ.કોમ
August 26, 2006 at 5:40 am |
[...] # પુરૂષોત્તમ ઉપાધ્યાય [...]
September 10, 2006 at 6:43 pm |
PURUSHOTTAMBHAI IS OUR PRIDE OF GUJARAT AND GUJARATI.
HIS VOICE AND PERSONA KEEPS US IN TOUCH WITH THE POET”S POETRY IN HIS SINGING.THE LISTENER FEELS THE RAINBOW OF THE FEELING.
January 22, 2007 at 6:05 pm |
Sometimes feel that we have not taken enough of steps to recognise & facilitate our own Gujarati Pratibhas. It is good that you people are taking care of this & doing not done till date.
Purushottambhai is Great. Can anyone suggest, from where the whole treasure of sugam sangeet of Purushottambhau can be downloaded or available in any form? I am diehard fan of PU & any type of guidance about availability of his music is welcome. Pl. suggest me on vikramjbhatt@yahoo.com
Vikram Bhatt
September 25, 2007 at 2:30 am |
[...] સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગુરુપદે. [...]
June 13, 2008 at 8:44 am |
Purushottam Upadyaya is ULTIMATE in sugam sangeet. I am is great fan and my entaire family loves and respect him. He is the only composer & singer of Gujarati Sangeet who has virtuly created his own GHARANA. I firmly belive that he is the not only best & unique but THE ONLY PERFORMER in regional sangeet because he is not only singer or composer but basically he is an ACTOR and that is the reason that till now he is unbeaten,therefore he is ULTIMATE….
Amara pyara PU ne SURILY SALAM
March 29, 2009 at 12:43 am |
[...] ગીતો લોકોએ હોંશે હોંશે ગાયા છે અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સંગીતકાર પણ એમનાં ગીતોને [...]