“No great importance is to be given to mere experience.”
“He who can listen to the music in the midst of noise can achieve great things.”
સ્વપ્ન – એમના જ શબ્દોમાં
…….હુ એ દિવસની કલ્પના કરુ છુ કે, ભારતનો પ્રત્યેક નાગરિક ટેલિવિઝન મારફત શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને દેશના ખૂણે ખૂણે વસતા પ્રત્યેક માનવી સુધી જ્ઞાનનો સંદેશ પહોંચાડવાનો આ એક જ ઉપાય છે…….
______________________ – હરીશ દવે
નામ
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ
જન્મ
ઓગસ્ટ 12, 1919, અમદાવાદ
અવસાન
31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ
કુટુમ્બ
પિતા – અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા – સરલાબેન ; ભાઇ બહેન – સાત; પત્ની -મૃણાલિની - જાણીતા નૃત્યકાર ; પુત્રી – મલ્લિકા – જાણીતા કલાકાર
અભ્યાસ
1939 – “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 – પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)
વ્યવસાય
ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા
જીવન ઝરમર
પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ; એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના; થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 – યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન
સન્માન
1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ
December 30, 2007 at 1:06 pm |
[...] - જીવનઝાંખી [...]
August 13, 2008 at 6:26 am |
જેમના વીશે ખાસ વધુ કયાંય લખાયુ નથી … એવા આ ગુજરાતના સપૂત મારા ૮ આદર્શોમાંના એક ….
…
“In a country like India, education can easily be taken to homes and
living rooms through Television.” are words of Dr. Vikram Sarabhai.
Think what could happen if 100 million people receieves education.
I consider Dr. Vikram Sarabhai as my inspiration as far as providing
education through Television is concerned.
I thought :
Why can’t we initiate the moovement at least at a local level to
develop an inclination to make use of Television just not for the
ENTERTAINMENT but for EDUTAINMENT !
As a first step towards this -
I had talked and tiedup with Samanvay TV of Valsad and MITRA CHANNEL
of Surat City in South Gujarat to broadcast such programs. I shall be
hosting two programs with an objective to discuss and debate on
issues which can Improve the Quality of Lives.
Every Saturday 9.30 pm MITRA CHANNEL will air JEEVANDHARA (
Approximate & anticipated viewership of 2,50,000 people ) and Every
Sunday 3.30 pm Samanvay TV will air ABHIPRAY ( Approximate &
anticipated viewership of 75,000 people )
The first episode of JEEVANDHARA had receieved an unexpectedly good
response which has boosted my confidence.
These issues could be related with personal, family, social,
educational, professional, cultural, industrial lives.
Do you have something to add to it ?
Would you be interested to participate or contribute to this
movement ?
I think – Together We Can, We Should – WE MUST do it.
Awaiting your responses, suggestions, participation and involvement.
AKHIL.