Comments on: ભગવતસિંહજી - ગોંડલ નરેશ

By: rehan memon
aemno janam dhoraji ma thaiyo e jani ne bahu garav thaiyo…..

By: uttam Gajjar
૨૦૦૦ની સાલમાં રાજેન્દ્ર દવેએ ‘ભગવત–ગુણભંડાર’–ગોંડલ નરેશ મહારાજા ભગવતસીંહજીની ગૌરવગાથા નામનો ૨૩૧ પાનાંનો ગ્રંથ પ્રકાશીત કરેલો. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટના એ પ્રકાશનનું મુલ્ય છે ૧૫૫ રુપીયા; પણ ભુજના એક ટ્રસ્ટે તે ઉપર રુ. ૫૫ની સબસીડી આપી દરેકને તે રુ.૯૫માં મળે તેવી સગવડ કરી છે. આમ તો  આ પુસ્તક, તેમાંથી ‘ભગવત ગોમંડળ’ની ગાથા જાણવા મેં ખરીદેલું. તે સઘળી માહીતી તો મને સંક્ષેપમાં તેમાંથી મળી જ; પરંતુ પાને પાને આ રાજવીનું જે ચીત્ર ઉપસે છે તેનાથી હું તો આ રાજવી પર મોહીત છું.. સાથે દરેક ગુજરાતી આ પુસ્તક વાંચે તેવી આરત જાગે છે..ઉત્તમ અને મધુ..

By: 9 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
[...] જીવનઝાંખી [...]

By: veena bhupendra thaker
gondal ma vitavelu balpan yaad aavi gayu. bhagvatsinhji na sara karyoni je mahiti aapi chhe te vanchi man gadgad thay jay chhe ane gaurav thay chhe ke mane bhagvatsinhji na gondalma rahevano moko malyo aasha rakhu ke fari vaar aa gondal gokuliyu ane radiyamanu bane. amitbhaine aatlli sundar mahiti mokalava badal ane badha gujarati lokone bhagvatsinhji no parichay karavava badal khoob khoob aabhar

By: manvant
જોટો નહીં જોયો ભૂપ ભગવત સમ્રાટનો !

કવિવર ગૌરીને નમસ્કાર !ગોંડલ નરેશ્

શ્રી.ભગવતસિંહજી ને પણ નમન !

શ્રી.અમિતભાઈનો ખૂબ જ આભાર !

By: amit pisavadiya
મિત્રો , શ્રી ભગવતસિંહજી વિશે કવિવર ગૌરી ના શબ્દો ::

ભગવત - ગુણભંડાર

સુવર્ણ મહોસ્સવ સાંભળી, હલક્યો દેશ હાલાર,

ગરવી ગોંડલ ગોંદરે, ભગવત - ગુણભંડાર.

પિંજરે પક્ષી ન પૂર્યાં, કદી ન કર્યો શિકાર,

ફાંસી ફરમાવી નહીં, ભગવત - ગુણભંડાર.

ઘરવેરો ઘડ્યો નથી, પાણીવેરો પાડ્યો નથી,

ચોપગાનો ચડ્યો નથી, વેરો કર વાટનો.

આવક જાવક અને ઉભડ ઉપર નથી,

કર નથી વસવાયાં, કારીગર ઘાટનો.

દાદાયે થાપેલ દાણ, ક્યારનુંય કાઢી નાખ્યું,

કાઢી નાખ્યો કૃપા કરી, વેરો વાટ હાટનો.

ગોંડલનું ગૌરવ વધ્યું છે, કવિ ગૌરી કહે,

જોટો નહિ જોયો ભૂપ ભગવત સમરાટનો.

તુષ્ટ થાય નહિ સ્તુતિ થકી નિંદાથી ન અતુષ્ટ,

એ ભગવતને અનુગ્રહે થયો ચિત્ત સંતુષ્ટ.