ઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik
?
?
?
________________ - હરીશ દવે
નામ
- ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક
જન્મ
- 22 - ફેબ્રુઆરી, 1892 ; નડિયાદ
અવસાન
- જુલાઈ 17, 1972
અભ્યાસ
- બી. એ.
- 1912- એલ. એલ. બી.
વ્યવસાય
- વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણ
જીવન ઝરમર
- અભ્યાસ પછી બે વર્ષ વકીલાત
- 1915- પત્રકારત્વમાં ઝંપલાવ્યું
- બે સામાયિકો “યંગ ઈંડીયા” તથા “નવજીવન” શરૂ કર્યાં ; પાછળથી તે ગાંધીજીને સોંપ્યાં
- 1925-30 - વિદેશયાત્રા
- 1956-મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા
- અમદાવાદના મિલમજૂરોના નેતા
- અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા.
- અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો, અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતા.
મુખ્ય રચનાઓ
- નવલકથા - માયા
- આત્મકથા - 6 ભાગમાં
- નાટકો