સંકલનમાં સહકાર
July 25, 2006મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે તા. 25 જુલાઇથી ‘ગુજરાતી સર્જક પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નું શુભ કાર્ય નીચેની વ્યક્તિઓ ના સહકાર અને પ્રયત્નોથી થશે.
ઊર્મિસાગર : જયશ્રી ભક્તા : હરીશ દવે : અમિત પિસાવાડિયા : સુરેશ જાની
Posted by સુરેશ